યર્મિયાનો વિલાપ 5:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 ભૂખના માર્યા અમે તાવથી એવા તપ્યા છીએ કે અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 દુકાળની ભડભડતી અગનજાળથી અમારી ચામડી ભઠ્ઠી જેવી તપી ગઇ છે. Viz kapitola |