યર્મિયાનો વિલાપ 4:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેના સરદારો બરફ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં સફેદ હતા. તેઓનાં શરીરો માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેના સરદારો હિમ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં ધોળા હતા, તેઓનાં શરીર માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 અમારા રાજકુંવરો હિમ કરતાં સ્વચ્છ અને દૂધ કરતાં ધોળા હતા. તેમનાં શરીર માણેક જેવાં રાતાંમાતાં હતાં; તેમનું રૂપ નીલમ જેવું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેના ચુનંદા વીરો હીમ કરતાં ય સ્વચ્છ હતા, અને દૂધ કરતાં ય ધોળા હતા. તેમનાં શરીર પરવાળાં કરતાં ય લાલ હતાં અને તેમની નસો નીલમણી જેવી નીલ હતી. Viz kapitola |