યર્મિયાનો વિલાપ 3:65 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201965 તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)65 તેઓનાં મન અંધકારમય કરો. તમે તેઓને શાપ આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.65 તમે તેમને શાપ આપો અને નિરાશામાં ધકેલી દો. Viz kapitolaપવિત્ર બાઈબલ65 તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેમના પર શાપ વરસાવજો. Viz kapitola |