યર્મિયાનો વિલાપ 3:63 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201963 પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)63 તેઓનું બેસવું ઊઠવું જુઓ; તેઓ મારા રાસડા ગાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.63 બેસતાં કે ઊઠતાં, તેઓ સતત મારી મશ્કરી કર્યા કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય, હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ. Viz kapitola |