યર્મિયાનો વિલાપ 3:62 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201962 મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)62 જેઓ મારી સામે ઊઠ્યા તેઓનાં વચન, તથા આખો દિવસ મારી વિરુદ્ધ તેમની કૂથલી તમે સાંભળી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.62 તેઓ આખો દિવસ મારા વિષે વાત કરે છે અને મારી વિરુદ્ધ કાવાદાવા કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ62 મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે. તમે તેમના કાવાદાવા જાણો છો. Viz kapitola |