યર્મિયાનો વિલાપ 3:60 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201960 મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ અને મારી વિરુદ્ધના સર્વ કાવતરાં તમે જોયા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)60 તેઓએ મારા પર લીધેલું સર્વ વૈર તથા તેઓએ કરેલાં સર્વ કાવતરાં તમે જોયાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.60 મારા શત્રુઓની વેરભાવના અને મારી વિરુદ્ધનાં તેમનાં કાવતરાં તમે જાણો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ60 મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ, અને મારી વિરુદ્ધના સર્વ કાવાદાવા તમે જોયા છે. Viz kapitola |