યર્મિયાનો વિલાપ 3:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 મારા માથા ઉપર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું કે, હું મરી ગયો! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.54 મારી ઉપર પાણી ફરી વળ્યાં એટલે હું બોલી ઊઠયો, “મારું મોત નજીક આવી પહોંચ્યું છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ54 મારા માથા પર પાણી ફરી વળ્યાં અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.” Viz kapitola |