યર્મિયાનો વિલાપ 3:53 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201953 તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)53 તેઓએ મારા જીવને કારાગૃહમાં નષ્ટ કરવાનું કર્યું છે, ને મારા પર પથ્થે ફેંક્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.53 તેમણે મને જીવતો ખાડામાં નાખી દીધો અને ખાડો પથ્થરથી બંધ કરી દીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ53 તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે. Viz kapitola |