યર્મિયાનો વિલાપ 3:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 અમારા સર્વ શત્રુઓએ અમારી વિરુદ્ધ પોતાનું મુખ ઉઘાડીને પહોળું કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.46 અમારા બધા દુશ્મનો અમારી ઠઠ્ઠા મશ્કરી કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે. Viz kapitola |