યર્મિયાનો વિલાપ 3:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમને કતલ કર્યા છે, ને અમારા પર દયા રાખી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 તમે તમારા રોષમાં અમારો પીછો કર્યો અને અમારી નિર્દય ક્તલ કરી છે. તમારા ક્રોધમાં તમારી દયા ઢંકાઈ ગઈ હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ43 રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે અને નિર્દયી રીતે અમારો વધ કર્યો છે. Viz kapitola |