યર્મિયાનો વિલાપ 3:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે ખરેખર આખો દિવસ મારી વિરુદ્ધ વારંવાર પોતાનો હાથ ફેરવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 અને તે મને આખો દિવસ ફટકાર્યા કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે. Viz kapitola |