યર્મિયાનો વિલાપ 3:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પ્રભુએ તેના પર [ઝૂંસરી] મૂકી છે, માટે તે એકાંતમાં બેસીને છાનો રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 આપણે સહન કરવાનું આવે ત્યારે એકાંતમાં શાંત બેસી રહેવું જોઈએ. Viz kapitolaપવિત્ર બાઈબલ28 જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે, તેથી તેણે એકલા શાંત બેસવું જોઇએ. Viz kapitola |