યર્મિયાનો વિલાપ 3:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તે દર સવારે નવી થાય છે. તમારું વિશ્વાસુપણું મહાન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 એ તો સવારની જેમ હમેશાં તાજાં હોય છે. તેમનું વિશ્વાસુપણું સાચે જ મહાન છે. Viz kapitolaપવિત્ર બાઈબલ23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે, માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે. Viz kapitola |