યર્મિયાનો વિલાપ 3:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 એટલે કે, પ્રભુનો અવિરત પ્રેમ અને તેમની અખૂટ દયા. Viz kapitolaપવિત્ર બાઈબલ22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ તેની દયાનો પણ અંત આવ્યો નથી. Viz kapitola |