યર્મિયાનો વિલાપ 3:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મારો જીવ તેમનુમ સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 હું નિરંતર એના વિચાર કરું છું, તેથી મારો આત્મા હતાશ થઈ ગયો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે; અને હું નાહિમ્મત થઇ જાઉં છું. Viz kapitola |