Online Bible

- Reklamy -




યર્મિયાનો વિલાપ 3:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મારું કષ્ટ તથા મારું દુ:ખ, મારાં નાગદમણ તથા પિત્ત, તેઓનું સ્મરણ કર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 મારી વ્યથા અને મારી રઝળપાટના વિચારો કીરમાણીના છોડના કડવા ઝેર જેવા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું, અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.

Viz kapitola kopírovat




યર્મિયાનો વિલાપ 3:19

Následuj nás:

Reklamy


Reklamy