યર્મિયાનો વિલાપ 3:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, તથા યહોવા તરફથી મારી આશા નષ્ટ થઈ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 હવે હું બહુ લાંબુ જીવવાનો નથી અને પ્રભુ પરની મારી આશા નષ્ટ થઈ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ18 હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે અને યહોવા તરફની મારી આશા નષ્ટ થઇ છે. Viz kapitola |