યર્મિયાનો વિલાપ 3:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 હું મારા સર્વ લોકોની આગળ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મારા રાસડા ગાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 આખો દિવસ બધા લોકો મારી હાંસી ઉડાવે છે. તેઓ બધા મારા વિષે મશ્કરીનાં ગીત ગાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે. Viz kapitola |