યર્મિયાનો વિલાપ 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પ્રભુના કોપની સોટીથી જેણે દુ:ખ ભોગવ્યું છે, તે પુરુષ હું જ છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હું એક એવો માણસ છું કે જે ઈશ્વરની સજા કેવી આકરી હોય છે તે જાણે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના દંડાનો માર અનુભવ્યો છે. Viz kapitola |