યહોશુઆ 9:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓએ યહોશુઆને કહ્યું, “અમે તમારા દાસો છીએ.” યહોશુઆએ તેઓને કહ્યું, “તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેઓએ યહોશુઆને કહ્યું, “અમે તો તારા દાસ છીએ.” અને યહોશુઆએ તેઓને કહ્યું, “તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેમણે યહોશુઆને કહ્યું, “અમે તમારા દાસ છીએ.” યહોશુઆએ તેમને પૂછયું, “તમે કોણ છો? કયાંથી આવ્યા છો?” Viz kapitolaપવિત્ર બાઈબલ8 એટલે તેમણે યહોશુઆને કહ્યું, “અમે તમાંરા સેવકો છીએ.” યહોશુઆએ તેમને પૂછયું, “તમે કોણ છો અને તમે કયાંથી આવ્યાં છો?” Viz kapitola |