યહોશુઆ 9:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેથી યહોશુઆએ તેમના માટે આ પ્રમાણે કર્યું: તેણે ઇઝરાયલના હાથમાંથી તેઓને છોડાવ્યાં અને ઇઝરાયલીઓએ તેઓને મારી નાખ્યા નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેથી તેઓને તે પ્રમાણે કરીને તેણે તેઓને એટલે તેઓએ તેઓને મારી નાખ્યા નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પણ હવે અમે તમારા હાથમાં છીએ; તમને યોગ્ય લાગે તે કરો.” તેથી યહોશુઆએ તેમને રક્ષણ આપ્યું અને ઇઝરાયલીઓને તેમનો સંહાર કરવા દીધો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ26 તેથી યહોશુઆએ તે લોકોને માંરી નાખવાની પરવાનગી ઇસ્રાએલી લોકોને આપી નહિં અને તેઓને ઉગારી લીધા. Viz kapitola |