યહોશુઆ 9:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હવે, આ કારણથી, તમે શાપિત થયા છો અને તમારામાંના કેટલાક, જેઓ મારા યહોવાહનાં ઘર માટે લાકડાં કાપે છે અને પાણી ભરે છે તેઓ સદાને માટે ગુલામ થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તો હવે તમે શાપિત થયા છો, ને તમારામાંનો કોઈ પણ દાસ થયા વગર, એટલે મારા ઈશ્વરના ઘરમાં લાકડાં કાપનાર તેમ જ પાણી ભરનાર થયા વગર, રહેશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 એને લીધે તમે ઈશ્વરનો શાપ વહોરી લીધો છે. તમે લોકો સદાને માટે મારા ઈશ્વરના પવિત્રસ્થાન માટે લાકડાં કાપવા અને પાણી ભરવા વેઠ કરનારા બની રહેશો.” Viz kapitolaપવિત્ર બાઈબલ23 આથી તમે હવે શાપિત થયા છો. તમે બધા સદા માંટે અમાંરા ગુલામ થશો. તમે અમાંરા દેવના મંદિરના પખાલી અને કઠિયારા રહેશો.” Viz kapitola |