યહોશુઆ 9:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યહોશુઆએ તેઓને બોલાવીને કહ્યું કે, જયારે તમે અહીંયાં અમારી વચ્ચે રહો છો તેમ છતાં ‘અમે તમારાથી ઘણાં દૂર છીએ’ કહીને તમે અમને કેમ છેતર્યા? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને યહોશુઆએ તેઓને બોલાવીને એમ કહ્યું, “તમે અમારામાં રહો છો તેમ છતાં, અમે તમારાથી ઘણે દૂરના છીએ, એમ કહીને તમે અમને કેમ ઠગ્યા? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 યહોશુઆએ ગિબ્યોનના લોકોને પોતાની સમક્ષ લાવવા હુકમ કર્યો. તેણે તેમને પૂછયું, “તમે અહીં જ વસો છો તો પછી અમે દૂર દેશથી આવ્યા છીએ એવું કહીને તમે અમને શા માટે છેતર્યા? Viz kapitolaપવિત્ર બાઈબલ22 યહોશુઆએ ગિબયોનના માંણસોને બોલાવડાવ્યા અને કહ્યું, “તમે અમાંરી નજીકમાં જ રહેતા હોવા છતાં, અમે દૂર દેશમાં રહીએ છીએ એ કહીને અમાંરી સાથે છેતરપિંડી શા માંટે કરી? Viz kapitola |