યહોશુઆ 8:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી ઊઠીને બહાર નીકળી આવજો અને તમે નગરને કબજે કરી લેજો. યહોવાહ તમારા પ્રભુ નગરને તમારા હાથમાં આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તમે સંતાવવાની જગાએથી ઊઠીને નગરને કબજે કરજો. કેમ કે તમારા ઈશ્વર યહોવા તમાર હાથમાં તે આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી આવીને શહેરને કબજે કરી લેજો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને તે સોંપી દેશે, Viz kapitolaપવિત્ર બાઈબલ7 એ વખતે તમે જયાં સંતાઈ રહ્યાં હો ત્યાંથી નીકળી આવજો અને નગરનો કબજો લઈ લેજો, તમાંરા દેવ યહોવા તમને વિજય આપશે. Viz kapitola |