યહોશુઆ 8:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓ અમારી પાછળ બહાર આવશે. પછી અમે તેઓને નગરથી દૂર ખેંચી જઈશું. તેઓ માનશે કે, ‘પહેલાંની જેમ તેઓ આપણાથી દૂર ભાગી રહ્યા છે.’ માટે અમે તેઓથી દૂર નાસીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને અમારી પાછળ પડવાને તેઓ બહાર આવશે, અને પછી અમે તેમને નગરથી દૂર ખેંચી જઈશું. કેમ કે તેઓ કહેશે કે પહેલાંની જેમ તેઓ અમારી આગળથી નાસે છે; માટે અમે તેઓની આગળથી નાસીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પછી તેઓ અમારો પીછો કરશે, અને અમે તેમને શહેરથી ઘણે દૂર ખેંચી જઈશું. તેઓ એમ માની લેશે કે આપણે પહેલાંની જેમ નાસીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેઓ અમાંરો પીછો પકડશે અને અમે તેમને નગરથી દૂર લઈ જઈશું. તેઓ એમ માંનશે કે અમે પહેલાની જેમ તેમનાથી ડરીને નાસી જઈએ છીએ, Viz kapitola |