યહોશુઆ 8:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હું ને મારી સાથેના સર્વ માણસો નગર પાસે પહોંચીશું. અને જયારે તેઓ અમારા પર હુમલો કરવાને બહાર આવશે ત્યારે પહેલાંની જેમ અમે તેઓની આગળથી નાસીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને હું ને મારી સાથેના સર્વ લોક નગર પાસે આવીશું. અને તેઓ પહેલાંની જેમ અમારી સામે બહાર ધસી આવશે, ત્યારે એમ થશે કે, અમે તેઓની આગળથી નાસીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 હું અને મારી સાથેના સૈનિકો નગર પાસે આવીશું. જ્યારે આયના લોકો અમારા પર બહાર નીકળીને ધસી આવે, ત્યારે અગાઉની જેમ અમે તેમનાથી પાછા ફરીને નાસીશું. Viz kapitolaપવિત્ર બાઈબલ5 હું પોતે બાકીની સેના સાથે બહાર આવું એટલે અમે ભાગવા માંડીશું. Viz kapitola |