યહોશુઆ 8:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 અને ત્યાં ઇઝરાયલના લોકોની હાજરીમાં, તેણે પથ્થરો પર મૂસાના નિયમની નકલ ઉતારી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને ત્યાં તેણે તે પથ્થરો ઉપર મૂસાના નિયમશાસ્ત્રની નકલ ઉતારી લીધી, ને ઇઝરાયલી લોકોની સમક્ષ તેણે તે લખી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 યહોશુઆએ ત્યાં ઇઝરાયલીઓના દેખતાં મોશેના નિયમશાસ્ત્રની નકલ પથ્થરો પર ઉતારી લીધી. Viz kapitolaપવિત્ર બાઈબલ32 પછી પથ્થરો ઉપર યહોશુઆએ મૂસાનો નિયમ લખ્યો ત્યારે ઇસ્રાએલનાં બધા લોકો તેને જોઈ રહ્યાં હતાં. Viz kapitola |