યહોશુઆ 8:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ત્યારે યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના પ્રભુ, યહોવાહને સારુ વેદી બાંધી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ત્યાર પછી યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે એક વેદી બાંધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પછી યહોશુઆએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના ભજન માટે એબાલ પર્વત પર એક વેદી બાંધી. Viz kapitolaપવિત્ર બાઈબલ30 ત્યારબાદ યહોશુઆએ એબાલ પર્વત પર ઇસ્રાએલના યહોવા દેવ માંટે એક વેદી બનાવી. Viz kapitola |