Online Bible

- Reklamy -




યહોશુઆ 8:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓની પાછળ પડવા માટે જે બધા લોકો નગરમાં રહેતા હતા તેઓને બોલાવીને એકઠા કરવામાં આવ્યા. તેઓ યહોશુઆની પાછળ ગયા અને તેઓને નગરથી દૂર લઈ જવામાં આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેઓની પાછળ પડવા માટે નગરના સર્વ લોકને બોલાવી એકઠા કરવામાં આવ્યા. અને યહોશુઆની પાછળ પડતાં તેઓ નગરથી દૂર ખેંચાયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેમની પાછળ પડવા માટે શહેરના સર્વ લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા, અને તેઓએ યહોશુઆનો પીછો કર્યો ત્યારે તેઓ તેમને શહેરથી દૂરને દૂર ખેંચી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 નગરના બધા લડવૈયાઓને તેઓનો પીછો પકડવા માંટે બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડવા માંટે તેઓને બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડતા તેઓ નગરથી દૂર નીકળી ગયા.

Viz kapitola kopírovat




યહોશુઆ 8:16

Následuj nás:

Reklamy


Reklamy