યહોશુઆ 7:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હે પ્રભુ, ઇઝરાયલે પોતાના શત્રુ સામે પીઠ ફેરવી દીધી છે, હવે હું શું બોલું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હે પ્રભુ, ઇઝરયલીઓએ પોતાના શત્રુઓની સામે પીઠ ફેરવી છે, તો હવે હું શું બોલું! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 હે પ્રભુ, ઇઝરાયલીઓએ પોતાના શત્રુઓની આગળ પીછેહઠ કરી છે; અને તેથી હું શું બોલું? Viz kapitolaપવિત્ર બાઈબલ8 ઓ માંરા માંલિક! ઇસ્રાએલીઓ પોતાના શત્રુઓથી નાસી છુટ્યા છે, તે પછી હવે માંરે શું કહેવું? Viz kapitola |