યહોશુઆ 7:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાહની આગળ મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તંબુમાંથી તે લઈને તેઓ યહોશુઆની પાસે તથા સર્વ ઇઝરાયલીઓની પાસે લાવ્યા; અને તેઓએ તે યહોવાની આગળ મૂક્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેઓ તે વસ્તુઓ તંબુમાંથી કાઢીને યહોશુઆ તથા ઇઝરાયલીઓ પાસે લઈ આવ્યા, અને ત્યાં પ્રભુની સમક્ષ મૂકી. Viz kapitolaપવિત્ર બાઈબલ23 તેમણે એ વસ્તુઓ તંબુમાંથી બહાર કાઢી યહોશુઆ અને બધા ઇસ્રાએલીઓ આગળ લાવીને યહોવા સમક્ષ રજૂ કરી. Viz kapitola |