Online Bible

- Reklamy -




યહોશુઆ 7:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહોશુઆએ સંદેશાવાહક મોકલ્યા, તેઓ તંબુએ ગયા. તેઓએ જોયું તો બધું તંબુમાં સંતાડાયેલું હતું અને ચાંદી સૌથી નીચે હતી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 માટે યહોશુઆએ માણસો મોકલ્યા, ને તેઓ તંબુએ દોડી ગયા; અને જુઓ, તંબુમાં તે સંતાડેલું હતું, ને રૂપું તેની નીચે હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તેથી યહોશુઆએ કેટલાક માણસો મોકલ્યા. તેમણે તંબુએ દોડી જઈને જોયું તો મના કરેલી અર્પિત વસ્તુઓ ત્યાં સંતાડેલી હતી; અને રૂપું સૌથી નીચે મૂકેલું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 તેથી યહોશુઆએ તે શોધવા માંટે કેટલાક માંણસો મોકલ્યા. તેઓ દોડતા તંબુમાં ગયા અને આખાને કહ્યું હતું તે જ રીતે ચોરેલી વસ્તુઓ અને સૌથી નીચે ચાંદી જમીનમાં દાટેલા હતાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 7:22

Následuj nás:

Reklamy


Reklamy