યહોશુઆ 7:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 યહોવાહે યહોશુઆને કહ્યું કે, ઊઠ! એમ શા માટે નીચે પડી રહ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે યહોવાએ યહોશુઆએ કહ્યું, “ઊઠ; એમ ઊંધો કેમ પડ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પ્રભુએ યહોશુઆને કહ્યું, “ઊભો થા! આમ જમીન પર ઊંધો કેમ પડયો છે? Viz kapitolaપવિત્ર બાઈબલ10 યહોશુઓને યહોવાએ કહ્યું, “ઊભો થા, આમ ઊંધે માંથે જમીન પર શા માંટે પડયો છે? Viz kapitola |