યહોશુઆ 5:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓને સ્થાને યહોવાહે તેઓના દીકરાઓને ઊભા કર્યા હતા, યહોશુઆએ તેઓની સુન્નત કરી, કેમ કે માર્ગમાં તેઓની સુન્નત કરાઈ ન હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓને સ્થાને તેઓના જે દીકરાઓને તેમણે ઊભા કર્યા હતા, તેઓની સુન્નત મુસાફરીમં થઈ નહોતી, માટે તેઓ બેસુન્નત હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 એ માણસોના પુત્રોની તો સુન્નત થઈ નહોતી અને એ નવી પેઢીની યહોશુઆએ સુન્નત કરી. મુસાફરી દરમ્યાન તેમની સુન્નત થઈ ન હોવાથી તેઓ સુન્નતરહિત હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પણ મિસરમાંથી પ્રવાસ દરમ્યાન જેઓ રણમાં જન્મ્યા હતા તેમાંનાં એકેય છોકરાની સુન્નત નહોતી થઈ. તેથી યહોશુઆએ તેમની સુન્નત કરી. Viz kapitola |