યહોશુઆ 5:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી યહોશુઆએ પોતે ચકમક પથ્થરની છરીઓ બનાવી. ઇઝરાયલના પુરુષોની સુન્નત કરી. જે જગ્યાએ સુન્નતનો વિધિ કરાઈ તેને ‘અગ્રચર્મની ટેકરી’ કહેવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને યહોશુઆએ પથ્થરની છરીઓ બનાવીને અગ્રચર્મની ટેકરી પાસે ઇઝરાયલી લોકોની સુન્નત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેથી યહોશુઆએ ચકમકના પથ્થરોની છરીઓ બનાવીને ‘ગિબ્યાથ હારાલોથ’ એટલે ‘સુન્નત-ટેકરી’ પર ઇઝરાયલી પુરુષોની સુન્નત કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેથી યહોશુઆએ તીક્ષ્ણ ચપ્પુ બનાવી અને ગીબત હેરોલોથ ઉપર ઇસ્રાએલીઓની સુન્નત કરી. Viz kapitola |