યહોશુઆ 5:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તે સમયે યહોવાહે યહોશુઆને કહ્યું, “ચકમક પથ્થરની છરીઓ બનાવ અને ઇઝરાયલના બધા પુરુષોની ફરીથી સુન્નત કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે સમયે યહોવાએ યહોશુઆને કહ્યું, “ચકમકની છરીઓ બનાવ, ને બીજી વાર ઇઝરાયલ પ્રજાની સુન્નતર કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “ચકમકની છરીઓ બનાવ અને બીજી વાર ઇઝરાયલી પુરુષોની સુન્નત કર.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 એ વખતે યહોવાએ યહોશુઆને કહ્યું, “ચકમકનાં પથ્થર માંથી તીક્ષ્ણ છરીઓ બનાવ, અને ઇસ્રાએલીઓની સુન્નત કર.” Viz kapitola |