Online Bible

- Reklamy -




યહોશુઆ 4:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ત્યારે ‘તમારાં બાળકોને કહેજો કે ત્યાં ઇઝરાયલે કોરી ભૂમિ પર ચાલીને યર્દન પાર કરી હતી.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ત્યારે તમારે તમારા વંશજોને જણાવતાં કહેવું, ‘ઇઝરાયલીઓ યર્દનમાંથી કોરી ભૂમિ પર થઈને પાર આવ્યા.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 ત્યારે તમારા વંશજોને આવો ખુલાસો કરવો: ઇઝરાયલીઓ યર્દનમાંથી સૂકી ભૂમિમાં થઈને પાર આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 ત્યારે તમાંરે તેમને સમજાવવું અને કહેવું કે, ‘જયારે ઇસ્રાએલીઓએ યર્દન નદી ઓળંગવાની હતી ત્યારે તે સૂકાઈ ગઈ હતી.’

Viz kapitola kopírovat




યહોશુઆ 4:22

Následuj nás:

Reklamy


Reklamy