યહોશુઆ 3:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને યહોશુઆએ ઇઝરાયલનાં લોકોને કહ્યું, “અહીં આવો અને પ્રભુ તમારા યહોવાહનાં વચન સાંભળો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, “અહીં આવીને તમારા ઈશ્વર યહોવાનાં વચન સાંભળો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પછી યહોશુઆએ લોકોને કહ્યું, “અહીં આવો, અને તમારા ઈશ્વર પ્રભુનો સંદેશો સાંભળો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 પછી યહોશુઆએ ઇસ્રાએલના લોકોને કહ્યું, “અહીં આવો અને તમાંરા દેવ યહોવા જે કહે છે તે સાંભળો. Viz kapitola |