યહોશુઆ 23:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જુઓ જે દેશો તમારાં કુળો માટે જીતવામાં આવ્યા છે અને યર્દનથી પશ્ચિમમાં મોટા સમુદ્ર સુધી જે દેશોનો અને દેશજાતિઓનો મેં અગાઉથી જ નાશ કર્યો હતો, તે મેં તમને વારસા તરીકે આપ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જુઓ, બાકી રહેલી દેશજાતિઓનો ને જે દેશજાતિઓને મેં નાબૂદ કરી તે સર્વનો દેશ યર્દનથી માંડીને છેક પશ્ચિમ તરફના મોટા સમુદ્ર સુધી, મેં તમને તમારાં કુળોને વતનને માટે વહેંચી આપ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 દેશમાં બાકી રહી ગયેલી પ્રજાઓ તથા જે પ્રજાઓને મેં જીતી લીધી તેમનો, પૂર્વમાં યર્દનથી માંડીને પશ્ર્વિમે ભૂમધ્ય સમુદ્ર સુધીનો સમગ્ર પ્રદેશ મેં તમારાં કુળોને વસવાટ માટે ફાળવી આપ્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 જુઓ, યર્દન નદીથી પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર સુધી વચ્ચેના પ્રદેશમાંથી જે બધા દેશોને મે હરાવી દીધા છે તેમની ભૂમિ અને હજી જે દેશો બાકી રહ્યા છે તેમની જમીન મેં તમાંરી ટોળીઓને વારસાગત રૂપે આપી છે. તેથી હવે યર્દન નદીથી માંડીને સમુદ્ર સુધીનું બધું તમાંરું થશે. Viz kapitola |