યહોશુઆ 22:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તે સાંભળીને ઇઝરાયલના લોકોને સંતોષ થયો. તેઓએ યહોવાહની સ્તુતિ કરી. અને જે દેશમાં રુબેનીઓ અને ગાદીઓ રહેતા હતા, તે દેશનો નાશ કરવાની અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવાની વાત ફરી કદી કરી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તે સાંભળીને ઇઝરાયલીઓ સંતોષ પામ્યા; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી, ને જે દેશમાં રુબેનપુત્રો તથા ગાદપુત્રો વસતા હતા, તેનો નાશ કરવાને તેઓએ ત્યાર પછી ચઢાઈ કરવાની વાત કદી કાઢી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 ઇઝરાયલીઓને એથી સંતોષ થયો અને તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. તે પછી તેમણે રૂબેન અને ગાદના વસવાટના પ્રદેશને ખેદાનમેદાન કરી નાખવા ચડાઈ કરવાની વાત કરી નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ33 એ સાંભળીને ઇસ્રાએલીઓને સંતોષ થયો. તેમણે દેવનો આભાર માંન્યો અને રૂબેન અને ગાદના વંશના લોકો જે પ્રદેશમાં વસ્યા હતા તેના પર યુદ્ધ કરીને તેને ખેદાનમેદાન કરી નાખવાની વાત છોડી દીધી. Viz kapitola |