Online Bible

- Reklamy -




યહોશુઆ 2:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 અને તે બે માણસો પર્વત પરથી પાછા ઊતર્યા અને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆ પાસે પાછા આવ્યા, તેઓને જે અનુભવ થયા હતા તે બધી માહિતી તેને કહી સંભળાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તે બે માણસ પર્વત ઉપરથી ઊતર્યા, ને [નદી] ઓળંગીને નૂનના દીકરા યહોશુઆની પાસે પાછા આવ્યા. અને તેઓના સંબંધમાં જે કંઈ બન્યું હતું તે સર્વ તેઓએ તેને કહી સંભળાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 પછી પેલા બે જાસૂસો પર્વત પરથી ઊતરી આવ્યા અને નદી પાર કરીને નૂનના પુત્ર યહોશુઆ પાસે પાછા આવ્યા. તેમના પર જે જે વીત્યું તે બધું તેમણે તેને કહી સંભળાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 પછી આ બે જાસૂસો પર્વતો ઊતરી ગયા, ને નદી ઓળંગી પાછા નૂનના પુત્ર યહોશુઆ પાસે આવ્યા. અને પોતાને જે જે વીત્યું હતું તેની માંહિતી તેઓએ તેને આપી.

Viz kapitola kopírovat




યહોશુઆ 2:23

Následuj nás:

Reklamy


Reklamy