Online Bible

- Reklamy -




યહોશુઆ 2:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્યારે રાહાબે કહ્યું, તમારા કહ્યા પ્રમાણે થાઓ. તેણે તેઓને વિદાય કર્યા અને તેઓ ચાલ્યા ગયા, અને તેણે લાલ રંગની દોરી બારીએ બાંધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યારે તેણે કહ્યું, “તમારા વચન પ્રમાણે થાઓ.” અને તેણે તેઓને વિદાય કર્યા, ને તેઓ ચાલ્યા ગયા; અને તેણે પેલી કિરમજી દોરડી બારીએ બાંધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેણે જવાબ આપ્યો, “ભલે, તમારા કહ્યા પ્રમાણે થાઓ.” એમ તેણે તેમને વિદાય કર્યા. તેમના ગયા પછી તેણે પેલું ઘેરા લાલ રંગનું દોરડું બારીએ બાંધી દીધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 તેણે કહ્યું, “કબૂલ છે.” પછી તે સ્ત્રીએ તે લોકોને વિદાય કર્યા અને તેઓ ચાલી નીકળ્યા પછી તેણે બારીએ કિરમજી રંગનું લાલ દોરડું બાંધી દીધું.

Viz kapitola kopírovat




યહોશુઆ 2:21

Následuj nás:

Reklamy


Reklamy