યહોશુઆ 2:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ જો તું અમારી આ વાત વિષે કહી દે તો પછી જે વચનના સમ તેં અમને આપ્યાં તે સમ વિષે અમે નિર્દોષ રહીશું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ જો તું અમારી આ વાત કહી દે, તો જે પ્રતિજ્ઞા તેં અમને લેવડાવી છે તે વિષે અમે નિર્દોષ રહીશું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પણ જો તું અમારી આ વાત કોઈને પણ કહે તો તેં અમને ખવડાવેલા સમથી અમે મુક્ત ગણાઈશું.” Viz kapitolaપવિત્ર બાઈબલ20 પણ જો તું અમાંરી વાત જહેર કરી દેશે, તો તેં અમાંરી પાસે કરેલો કરાર અમને બંધનકર્તા રહેશે નહિ.” Viz kapitola |