યહોશુઆ 19:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 શિમયોનના કુળનો આ વારસો યહૂદાના કુળના વિસ્તારમાંથી તેઓને મળ્યો હતો. કેમ કે યહૂદાના કુળને જરૂર કરતાં વધારે જમીનનો ભાગ સોંપાયો હતો. માટે તેઓના વારસા મધ્યે શિમયોનના કુળને ભાગ મળ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યહૂદાપુત્રોના વિભાગમાંથી શિમયોન પુત્રોને વતન મળ્યું; કેમ કે યહૂદાપુત્રોનો વિભાગ તેઓને માટે જોઈએ તે કરતાં વધારે હતો; માટે તેઓના વતન મધ્યે શિમયોનપુત્રોને વતન મળ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 યહૂદાના કુળને ફાળવાયેલો પ્રદેશ જરૂર કરતાં વધુ મોટો હોઈ, એમાંનો કેટલોક ભાગ શિમયોનના કુળને આપવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 યહૂદાના લોકો પાસે જોઈએ તે કરતાં વધારે પ્રદેશ હતો, તેથી શિમયોનનું ક્ષેત્ર તેમની ભૂમિ હતી. Viz kapitola |