યહોશુઆ 18:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓ તેના સાત વિભાગ કરે. યહૂદા દક્ષિણમાં પોતાના પ્રદેશની અંદર રહે, યૂસફના પુત્રો ઉત્તરમાં પોતાના પ્રદેશની અંદર રહેવાનું ચાલુ રાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેઓ તેના સાત વિભાગ કરે:યહૂદા દક્ષિણમાં પોતાની સરહદની અંદર રહે, ને યૂસફપુત્રો ઉત્તરમાં પોતાની સરહદની અંદર રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેમની વચ્ચે દેશના સાત ભાગ પાડવામાં આવશે; યહૂદા તો દક્ષિણમાંના પોતાના પ્રદેશમાં જ રહેશે, અને યોસેફ ઉત્તરમાંના પોતાના પ્રદેશમાં રહેશે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેઓ ભૂમિને 7 ભાગમાં વહેંચી દેશે; યહૂદા પોતાના દક્ષિણના નિવાસમાં જ રહેશે અને યૂસફના લોકો ઉત્તરના પોતાના નિવાસમાં રહેશે. Viz kapitola |