યહોશુઆ 17:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી મિખ્મથાથ સુધી શખેમની પૂર્વમાં હતી. પછી તે સીમા દક્ષિણ તરફ એન-તાપ્પૂઆના ઝરા સુધી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને મનાશ્શાની સીમા આશેરથી શખેમ સામેના મિખ્મથાથ સુધી ગઈ અને તે સીમા આગળ વધીને જમણે હાથે એન તાપ્પૂઆ સુધી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી શરૂ થઈ. શખેમની પૂર્વમાં મિખ્મથાથ સુધી પહોંચી. ત્યાંથી તે સીમા દક્ષિણ તરફ જઈને એન-તાપ્પૂઆની વસ્તીને આવરી લેતી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી શરૂ થઈ શખેમની પૂર્વે મિખ્મથાથ સુધી જતી હતી. પછી તે દક્ષિણમાં એન-તાપ્પૂઆહ લોકો સુધી જતી હતી. Viz kapitola |