યહોશુઆ 17:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મનાશ્શાને ગિલ્યાદ અને બાશાન ઉપરાંત યર્દનને પૂર્વ પેલે પાર જમીનનાં દસ ભાગ આપવામાં આવ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને યર્દનને પેલે પારના ગિલ્યાદ ને બાશાન પ્રાંત ઉપરાંત મનાશ્શાને દશ ભાગ મળ્યા; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 આમ, યર્દનની પૂર્વ તરફ આવેલા ગિલ્યાદ અને બાશાન ઉપરાંત મનાશ્શાને દસ હિસ્સા મળ્યા; Viz kapitolaપવિત્ર બાઈબલ5 આમ મનાશ્શાના કુળસમુહને ભાગે યર્દન નદીને સામે કાંઠે આવેલાં ગિલયાદ અને બાશાનની ભૂમિ ઉપરાંત ભૂમિના દશ ભાગ મળ્યા. Viz kapitola |