યહોશુઆ 16:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યોનઆથી ઊતરીને અટારોથ સુધી, ને નારા સુધી ગઈ, ને યરીખોને મળીને યર્દન પાસે તેનો છેડો આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તે સીમા યાનોઆથી અટારોથ અને નાઆરા તરફ ઊતરી અને યરીખો સુધી પહોંચીને યર્દન આગળ પૂરી થઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પછી યાનોઆહ નીચે ઊતરીને આટારોથ અને નાઅરાહ જતી હતી. ત્યાંથી યરીખો જઈ યર્દન આગળ પૂરી થતી હતી. Viz kapitola |