યહોશુઆ 16:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઇમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યૂસફપુત્રો મનાશ્શા ને એફ્રાઈમે પોતાનું વતન લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 યોસેફના વંશજો એટલે એફ્રાઈમ અને પશ્ર્વિમ મનાશ્શાનાં કુળોને ભાગે એ પ્રદેશ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 મનાશ્શા અને એફ્રાઈમના લોકોને મનાશ્શા અને એફ્રાઈમ યૂસફના પુત્રો હતાં આ ભૂમિ મળી હતી. Viz kapitola |