યહોશુઆ 16:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તે બેથેલથી લૂઝ સુધી ગયો, ને ત્યાંથી આર્કીઓની સરહદ ઉપર થઈને અટારોથ સુધી ગયો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 ત્યાં બેથેલથી તે લુઝ સુધી ગઈ અને જ્યાં આર્કીઓ વસે છે ત્યાં અટારોથ-અદ્દાર સુધી પહોંચી. Viz kapitolaપવિત્ર બાઈબલ2 અને તેની સરહદ બેથેલથી, અટારોથમાં આર્કીઓની સરહદ સુધીની હતી; Viz kapitola |